- વિશ્વ વ્યાપાર સંગઠન (World Trade Organization - WTO) દ્વારા વર્ષ 2022 માટેનો વૈશ્વિક જીડીપી (Global Gross Domestic Product - GDP) ને 4.1 થી ઘટાદીને 2.8% રહેવાનો અંદાજ વ્યક્ત કરાયો છે.
- અગાઉ પ્રસિદ્ધ થયેલ રિપોર્ટમાં WTO દ્વારા આ અંદાજ 4.1% રહેવાનું જણાવાયું હતું.
- WTO દ્વારા એ પણ જણાવાયું છે કે વર્ષ 2023 સુધીમાં વૈશ્વિક જીડીપી 3.2% સુધી વધશે.
- વર્ષ 2010 થી 2019 દરમિયાન આ દર સરેરાશ 3% રહ્યો હતો.
- આ રિપોર્ટ મુજબ CIS (Commonwealth of Independent States) ના જીડીપીમાં આ વર્ષે 7.9% ઘટાડો થશે જેને લીધે ક્ષેત્રીય આયાત (Regional Import) માં પણ 12% સુધી ઘટાડો થવાની શક્યતા છે.