- આ રિપોર્ટ મુજબ રાજ્યમાં બે વર્ષમાં 30 લાખ વૃક્ષોના નાશ સાથે 1,423 કિ.મી. જેટલું વન આવરણ ઘટી ગયું છે!
- આ રિપોર્ટ મુજબ સૌથી વધુ વન આવરણ ઘટવાના જિલ્લાઓમાં ક્રમાનુસાર નર્મદા (20.77% ઘટાડો), અમદાવાદ (17.60% ઘટાડો) અને આણંદ (16.50% ઘટાડો)નો સમાવેશ થાય છે.
- 1%થી પણ ઓછો ઘટાડો હોય તેવા જિલ્લાઓમાં પોરબંદર, નવસારી, ભાવનગર અને સુરતનો સમાવેશ થાય છે.
- રિપોર્ટ મુજબ ગુજરાતમાં વર્ષ 2015માં કુલ વન વિસ્તાર 22,30,264 હેક્ટર હતો જે વર્ષ 2017માં ઘટીને 21,84,025 હેક્ટર છે.