પેન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા માનવ સભ્યતાના વિકાસનું રિસર્ચ પ્રકાશિત કરાયું.

  • આ રિસર્ચ યુરોપમાં 167 પ્રાચીન માનવ કંકાલના ડીએનએના અભ્યાસ બાદ પ્રસિદ્ધ કરાયું છે.
  • આ રિસર્ચમાં જણાવાયું છે કે 12 હજાર વર્ષ પહેલા માનવ શિકારીમાંથી ખેડૂત બન્યો હતો તેમજ પૌષ્ટિક ભોજનમાં ઘટાડાને કારણે તેનું કદ દોઢ ઇંચ સુધી ઘટ્યું હતું.
  • આ અભ્યાસ મુજબ 10 હજાર વર્ષ પહેલા વ્યવસ્થિત ખેતીની શરુઆત યુરોપમાં થઇ હતી જે ત્યારબાદ અન્ય દેશોમાં ફેલાઇ.
  • યોગ્ય ખેતી બાદ પૌષ્ટિક આહાર મળતા મનુષ્યના કદમાં ફરી નોંધપાત્ર વધારો પણ થયો છે.
Human Civilization Report


Post a Comment

Previous Post Next Post