- આ સમજૂતી હેઠળ Unique Identification Authority of India (UIDAI) અને Indian Space Research Organization (ISRO) Indian Space Research Organization (ISRO) એક પોર્ટલ વિકસિત કરશે જેના દ્વારા નાગરિકોને આધાર સેન્ટરની ઓળખ કરવામાં સરળતા રહેશે.
- આ માટે UIDAI અને ઇસરો 'ભુવન-આધાર' પોર્ટલ બનાવશે જેના પર સમગ્ર દેશમાં આધાર કાર્ડ કેન્દ્રોના સ્થાનની માહિતી ઉપલબ્ધ રહેશે.