HomeCurrent Affairs કોલકાતાના સુમિત મુખર્જીએ BFAME ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો. byTeam RIJADEJA.com -May 15, 2023 0 તેને પાકિસ્તાનના લાહોરમાં આયોજિત બ્રિજ ફેડરેશન ઓફ એશિયા એન્ડ મિડલ-ઈસ્ટ ચેમ્પિયનશિપ (BFAME)માં ગોલ્ડ મેડલ મેળવ્યો.આ ચેમ્પિયનશિપ 5 મે થી 13 મે દરમિયાન યોજાઈ હતી, જેમાં પાંચ અલગ-અલગ દેશોની ટીમોએ ભાગ લીધો હતો. Tags: Current Affairs Gujarati India Facebook Twitter