તેલંગાણાનો પ્રણિત વુપ્પલા ભારતના 82મા ગ્રાન્ડમાસ્ટર બન્યો.

  • તે બાકુ ઓપન ટુર્નામેન્ટ દરમિયાન 2,500 FIDE રેટિંગ પોઈન્ટ હાંસલ કર્યા બાદ ભારતના 82મા ગ્રાન્ડમાસ્ટર બન્યો.
  • તેને બાકુ ઓપનના ફાઇનલ રાઉન્ડમાં USAના GM હંસ નિમેનને પરાજય આપ્યો.
  • તે તેલંગાણા રાજ્યમાંથી છઠ્ઠો ગ્રાન્ડમાસ્ટર છે.
  • તેણે માર્ચ 2022માં તેનો પ્રથમ GM નોર્મ મેળવ્યો અને આંતરરાષ્ટ્રીય માસ્ટર ટાઇટલ હાંસલ કર્યું હતુ. 
  • તેને જુલાઈ 2022માં Biel MTO ખાતે બીજો GM નોર્મ મેળવ્યો હતો.  
  • તેણે એપ્રિલ 2023માં સ્પેનમાં ફોરમેન્ટેરા સનવે ઇન્ટરનેશનલ ચેસ ફેસ્ટિવલમાં તેનો ત્રીજો અને અંતિમ GM નોર્મ મેળવ્યો હતો.
તેલંગાણાનો પ્રણિત વુપ્પલા ભારતના 82મા ગ્રાન્ડમાસ્ટર બન્યો.



Post a Comment

Previous Post Next Post