આફ્રિકાની સૌથી પ્રખ્યાત નારીવાદી લેખિકા ગણાતી અમા અતા એડુનું 81 વર્ષની વયે નિધન.

  • તેઓનો જન્મ 23 માર્ચ, 1942ના રોજ ઘાનાના એક નાના ગામમાં થયો હતો.
  • તેઓ આધુનિક આફ્રિકન મહિલાનું નિરૂપણ કરતા તેના લખાણો માટે પ્રખ્યાત હતા.
  • તેઓ વર્ષ 1980 ના દાયકા દરમિયાન ઘાનામાં શિક્ષણ પ્રધાનહતા.   
  • તેણીની કેટલીક નોંધપાત્ર કૃતિઓમાં 1977ની અર્ધ-આત્મકથાત્મક નવલકથા 'અવર સિસ્ટર કિલજોય', 'ચેન્જીસ: અ લવ સ્ટોરી'નો સમાવેશ થાય છે.
  • તેણીએ'ચેન્જીસ: અ લવ સ્ટોરી' માટે શ્રેષ્ઠ આફ્રિકન પુસ્તક માટે 1992 નો કોમનવેલ્થ લેખકોનો પુરસ્કાર જીત્યો હતો.
Ama Ata Aidoo

Post a Comment

Previous Post Next Post