- તેઓ 1 જૂનથી ત્રણ વર્ષના સમયગાળા માટે UCO બેંકનું નેતૃત્વ કરશે અને સોમા શંકરા પ્રસાદનું સ્થાન લેશે.
- તેઓએ અગાઉ બેંક ઓફ બરોડા, કોર્પોરેશન બેંક, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ, પંજાબ નેશનલ બેંક (PNB) અને ઇન્ડિયન બેંકમાં ફરજબજવી છે.
- UCO બેંકમાં MD અને CEOના પદ માટે અશ્વની કુમારની પસંદગીની ભલામણ FSIB (ફાઇનાન્સિયલ સર્વિસિસ ઇન્સ્ટિટ્યુશન્સ બ્યુરો) દ્વારા કરવામાં આવી હતી, જે રાજ્યની માલિકીની બેંકો અને નાણાકીય સંસ્થાઓમાં ડિરેક્ટરોની નિમણૂક માટે જવાબદાર છે.