- આ કવાયતમાં નોર્વે, યુકે, યુએસ અને સ્વીડનના નાટો એરક્રાફ્ટ અને સૈનિકો આર્ક્ટિક કવાયતમાં ભાગ લઈ રહ્યા છે.
- નાટો દ્વારા તેમના નવા સભ્ય, ફિનલેન્ડનો બચાવ કરવાના ઉદ્દેશ્ય સાથે લશ્કરી કવાયત શરૂ કરવામાં આવી છે.
- ઉલ્લેખનીય છે કે ફિનલેન્ડ 4 એપ્રિલે, 2023ના રોજ ઔપચારિક રીતે નાટોમાં જોડાયું હતું ત્યારબાદ મોસ્કો તરફથી 'પ્રતિ- પગલાં' ની ધમકી આપવામાં આવી હતી.