ઇટલીના પૂર્વ વડાપ્રધાન સિલ્વિયો બર્લુસ્કોનીનું 86 વર્ષની વયે નિધન.

  • તેઓ વર્ષ 1994 થી 1995, 2001 થી 2006 તેમજ 2008 થી 2011 દરમિયાન ઇટલીના વડાપ્રધાન તરીકે કાર્યરત હતા. 
  • વર્ષ 2019 થી 2022 દરમિયાન તેઓ યુરોપીયન પાર્લામેન્ટના પણ સદસ્ય રહી ચૂક્યા હતા. 
  • ગયા વર્ષે તેઓએ 85 વર્ષની ઉંમરમાં પોતાનાથી 53 વર્ષ નાની ઉંમરની સાંસદ માર્તા ફાસીના પોતાની પારિવારિક મિલક્તના વિવાદના ઉકેલ માટે સાથે પ્રતિકાત્મક લગ્ન કર્યા હતા.
Silvio Berlusconi, former Italian prime minister, has died at the age of 86

Post a Comment

Previous Post Next Post