વિશ્વ હવામાન સંસ્થા (WMO)ના મહાસચિવ તરીકે આર્જેન્ટિનાના સેલેસ્ટે સાઉલોને નિયુક્ત કરવામાં આવ્યા.

  • તેઓ આ પદ મેળવનાર પ્રથમ મહિલા બન્યા. તેઓનો કાર્યકાળ 4 વર્ષનો રહેશે.
  • તેઓ વર્ષ 2014 સુધી આર્જેન્ટિનાના રાષ્ટ્રીય હવામાન સેવાની ડિરેક્ટર હતા.
  • વિશ્વ હવામાન સંસ્થા (WMO) એજન્સી આંતરરાષ્ટ્રીય હવામાન સંબંધી કાર્યના સંકલનમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
Celeste Saulo of Argentina was appointed as the Secretary General of the World Meteorological Organization (WMO).

Post a Comment

Previous Post Next Post