- તેઓ યુએનના અંડર-સેક્રેટરી-જનરલ સિવાય United Nations Development Programme (UNDP) ના એસોશિએટ એડમિનિસ્ટ્રેટર તરીકે પણ નિયુક્તિ પામ્યા છે.
- તેઓ ભારતના ઉષા રાઓ માનોરીનું સ્થાન લેશે.
- તેઓની આ નિયુક્તિ સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બ્લી (UNGA) દ્વારા ચાર વર્ષ માટે કરવામાં આવી છે.
- ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી જનરલ બાદ ડેપ્યુટી સેક્રેટરી જનરલનો હોદ્દો હોય છે જે પદ પર હાલ બ્રિટિશ નાઇઝિરિયન અમિના મોહમ્મદ છે.