કેન્દ્ર સરકાર દ્વારા વકીલ તુષાર મહેતાને ભારતના સોલિસિટર જનરલ તરીકે ફરીથી નિયુક્ત કરાયા.

  • તેઓને અગાઉ 10 ઓક્ટોબર, 2018 ના રોજ Solicitor General (SG) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને ત્યારથી તેમને આ બીજું એક્સટેન્શન આપવામાં આવ્યું છે.
  • આ ઉપરાંત 6 એડિશનલ સોલિસિટર જનરલ (ASGs) ને પણ ત્રણ વર્ષના સમયગાળા માટે સુપ્રીમ કોર્ટમાં પુનઃનિયુક્ત કરવામાં આવ્યા છે જેમાં વિક્રમજીત બેનર્જી, કે.  એમ. નટરાજ, બલબીર સિંહ, એસ.  વી. રાજુ, એન. વેંકટરામન અને ઐશ્વર્યા ભાટીનો સમાવેશ થાય છે.
  • કેબિનેટની નિમણૂક સમિતિ (Committee of the Cabinet - ACC) ની રચના 26 જાન્યુઆરી, 1950ના રોજ કરવામાં આવી હતી.
  • ACC ના પ્રમુખ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ છે. 
  • સોલિસિટર જનરલ દેશના બીજા સર્વોચ્ચ કાયદા અધિકારી છે.
  • આર. વેંકટરામણી ભારતના વર્તમાન એટર્ની જનરલ છે.

Tushar Mehta reappointed as Solicitor General of India

Post a Comment

Previous Post Next Post