પાર્થ સાલુન્ખે યુથ વર્લ્સ ચેમ્પિયનશીપમાં સુવર્ણ ચંદ્રક જીતનાર દેશનો પ્રથમ પુરૂષ બન્યો.

  • મહારાષ્ટ્રના સતારાના 19 વર્ષીય પાર્થ દ્વારા રિકર્વ ઈવેન્ટની ફાઇનલમાં કોરિયન તીરંદાજસોંગ ઈન્જુનને 7-3 (26-26, 25-28, 28-26, 29-26, 28-26)થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.  
  • ઉપરાંત ભારતે અંડર-21 મહિલા રિકર્વ વ્યક્તિગત ઈવેન્ટમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો.  
  • બ્રોન્ઝ મેડલ મેચમાં ભજા કૌરે ચાઈનીઝ તાઈપેઈની સુ સિએન-યુને 7-1 (28-25, 27-27, 29-25, 30-26)થી પરાજય આપ્યો.
  • મેડલ ટેલીમાં ભારત છ ગોલ્ડ, એક સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ સાથે કુલ 11 મેડલ દ્વારા પ્રથમ સ્થાને રહ્યું પરંતુ ટીમ રેન્કિંગની કોરિયા પછી બીજા ક્રમે રહ્યું. ટીમ રેન્કિંગમાં કોરિયા છ ગોલ્ડ અને ચાર સિલ્વર મેડલ સાથે આ યાદીમાં ટોચ પર છે.
Parth Salunkhe becomes first Indian to win Youth World Championship in men’s recurve category

Post a Comment

Previous Post Next Post