- World Cities Culture Forum (WCCF) ની સ્થાપના લંડનના મેયરના કાર્યાલય દ્વારા વર્ષ 2012માં કરવામાં આવી હતી અને તેણે વર્ષોથી 40 સભ્ય શહેરોનો પોર્ટફોલિયો બનાવ્યો છે જેમાં બેંગલુરુ ફોરમનું 41મું સભ્ય છે.
- આ સાથે WCCF દ્વારા અનબોક્સિંગ BLR ફાઉન્ડેશન સાથે મળીને કામ કરવામાં આવશે. જેના સ્થાપક માલિની ગોયલ અને ચેરપર્સન પ્રશાંત પ્રકાશ છે.