એડગર્સ રિંકેવિક્ઝે યુરોપિયન યુનિયનના પ્રથમ ગે પ્રમુખ તરીકે શપથ લીધા.

  • લાતવિયાના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન એડગર્સ રિંકેવિક્સ દ્વારા 1991 માં તેની સ્વતંત્રતા પછી લાતવિયાના અગિયારમા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવામાં આવ્યા.  
  • તેઓએ વર્ષ 2014માં ગે તરીકે તેમના જાતીય અભિગમની જાહેરાત કરી હતી, તે યુરોપના કેટલાક LGBTQ+ રાજ્યના વડાઓમાંના એક બન્યા હતા.  
  • તેઓ અગાઉના પ્રમુખ એગિલ્સ લેવિટ્સની વિદાય બાદ ચાર વર્ષની મુદત માટે પ્રમુખપદ સંભાળ્યુ.
  • તેઓ વિદેશ મંત્રી તરીકે 12 વર્ષનો કાર્યકાળ ધરાવે છે.
  • લાતવિયા વર્ષ 2004માં યુરોપિયન યુનિયનમાં જોડાયું હતું.
  • યુરોપિયન યુનિયનનું મુખ્ય મથક બ્રસેલ્સ અને લાતવિયાનું મુખ્ય મથક રિગા અને ચલણ યુરો છે.
  • લાતવિયાના હાલના વડા પ્રધાન ક્રિશજાનિસ કરિંશ છે.
Edgars Rinkevics sworn in as EU’s first openly gay President

Post a Comment

Previous Post Next Post