- રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ વચ્ચે વિવિધ દેશો દ્વારા રશિયા પર અલગ અલગ પ્રકારના પ્રતિબંધો લાગૂ પાડવામાં આવ્યા છે.
- રશિયાએ જણાવ્યું હતું કે જ્યા સુધી આ તમામ પ્રતિબંધો હટાવાશે નહી ત્યા સુધી રશિયા નાસા અને યુરોપિયન યુનિયન સ્પેસ એજન્સીને International Space Station (ISS) પર સહયોગ આપવાનું બંધ કરશે.
- તાજેતરમાં જ ISS પરથી મોટાભાગના રશિયન અવકાશયાત્રીઓ પૃથ્વી પર પરત આવ્યા છે.
- રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસના વદા દમિત્રી રોગોઝીને ISSને ઉડાવી દેવાની ધમકી પણ આપી હતી.