- છેલ્લા ઘણા દિવસોથી પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન સામે અવિશ્વાસ પ્રસ્તાવની વાતો ચાલતી હતી જેના પગલે આજે મતદાન યોજાનાર હતું.
- પરંતુ સંસદ દ્વારા આ પ્રસ્તાવને રદ્દ કરવામાં આવ્યો હતો અને રાષ્ટ્રપતિ આરિફ અલ્વીની ભલામણના આધારે સંસદને ભંગ કરવામાં આવી છે.
- આ નિર્ણય બાદ પાકિસ્તાનમાં 90 દિવસમાં ચુંટણી યોજાશે તેમજ ત્યા સુધી ઇમરાન ખાન વડાપ્રધાનના પદ પર બની રહેશે.