ભારતે શ્રીલંકા માટે 19,000 કરોડની સહાય મોકલી.

  • આર્થિક સંકટમાં ઘેરાયેલા શ્રીલંકાને મદદ કરવા માટે ભારતે આ સહાય મોકલી છે.
  • ભારત દ્વારા મદદ રુપે શ્રીલંકાને ડીઝલ, ચોખા, દવા અને જરુરી ચીજવસ્તુઓનો જથ્થો મોકલાયો છે.
  • આ વર્ષમાં ભારતે શ્રીલંકાને 40,000 ટન ડીઝલ, 1,50,000 ટન જેટ એવિએશન ફ્યૂઅલ અને અન્ય વસ્તુઓ મોકલવામાં આવી છે.
India providing financial package to Sri Lanka


Post a Comment

Previous Post Next Post