કોરોના વાયરસનો નવો વેરિયન્ટ XE મળી આવ્યો.

  • વિશ્વમાં કોરોના વાયરસના સંક્રમણની ઝડપ ઘટ્યા બાદ એક નવો વેરિયન્ટ મળી આવ્યો છે. 
  • આ વેરિયન્ટનું નામ XE છે જે કોરોનાના છેલ્લા વેરિયન્ટ ઓમિક્રોન કરતા 10% વધુ સંક્રામક છે. 
  • વિશ્વ આરોગ્ય સંસ્થા (World Health Organization - WHO) ને અત્યાર સુધીમાં આ વેરિયન્ટની 600 સિક્વન્ઝ મળી આવી છે.
  • તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસના સંક્રમણથી મૃત્યું થયું હોય તેવા લોકોનો આંક 1 લાખને પાર કરી ગયો છે તેમજ ચીનમાં પણ અમુક વિસ્તારોમાં લોકડાઉન લાગૂ પાડવામાં આવ્યું છે.
virus

Post a Comment

Previous Post Next Post