- આ સમજૂતી દ્વારા ભારત અને ઓસ્ટ્રેલિયાના કૃષિ, ટેક્સટાઇલ, ફાર્મા, ગાર્મેન્ટ સહિતના ક્ષેત્રને ફાયદો થશે.
- આ કરાર અંતર્ગત ઓસ્ટ્રેલિયાએ ભારતમાં 28.2 કરોડ ડોલરના રોકાણની પણ જાહેરાત કરી છે.
- ભારત અને ઓસ્ટ્રેલિયાની આ સમજૂતીના ફાયદા રુપે આગામી પાંચ વર્ષમાં લગભગ 10 લાખ રોજગારીનું સર્જન થશે તેમજ બન્ને દેશોના વેપાર પાંચ વર્ષમાં 27 અબજ ડોલરથી વધીને 50 અબજ ડોલર સુધી પહોંચી જશે.