Time મેગેઝિન દ્વારા 100 પ્રભાવશાળી કંપનીઓની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી.

  • આ યાદીમાં વિશ્વમાં અસાધારણ પ્રભાવ પાડતી કંપનીઓને સ્થાન અપાયું છે. 
  • આ યાદીમાં એમેઝોન, એપલ, ગૂગલ, મેટા, માઇક્રોસોફ્ટ, સ્પોટીફાય, સોની જેવી કંપનીઓને સ્થાન અપાયું છે. 
  • આ યાદીમાં ભારતની એકમાત્ર કંપની નાયકા ને સ્થાન અપાયું છે.
time magazine

Post a Comment

Previous Post Next Post