- તેઓ ત્રણ દિવસની આધિકારિક મુલાકાત આવ્યા છે.
- આ મુલાકાત દરમિયાન તેઓએ ભારતના વડાપ્રધાન મોદી સાથે સરહદ પાર રેલ્વે નેટવર્ક, વીજળી ટ્રાન્સમિશન લાઇન, નેપાળમાં ભારતનું રુપે કાર્ડ વગેરેનું લોન્ચિંગ કર્યું હતું.
- આ સિવાય બન્ને નેતાઓએ રેલ્વે અને ઊર્જા ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે ચાર સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા હતા.
- સાથોસાથ નેપાળ ભારતની પહેલ પર શરુ થયેલ International Solar Alliance (ISA) માં પણ સામેલ થયું છે.
