- આ આંકડાઓ મુજબ ઉત્તર પ્રદેશ 2.916 કરોડ ટન સાથે શાકભાજી ઉત્પાદનમાં દેશમાં પ્રથમ ક્રમ પર રહ્યું છે, ત્યારબાદ મધ્ય પ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.
- ફળ ઉત્પાદનમાં 1.777 કરોડ ટન સાથે આંધ્ર પ્રદેશ પ્રથમ સ્થાન પર છે, ત્યારબાદ ક્રમાનુસાર મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક તેમજ ગુજરાતનો સમાવેશ થાય છે.
