- આ ચેમ્પિયનશિપ 18 એપ્રિલ થી 24 એપ્રિલ સુધી શિલોંગના SAI Indoor Training Center, NEHU ખાતે યોજાશે.
- આ ચેમ્પિયનશિપ બીજીવાર કોઇ નોર્થઇસ્ટ રાજ્યમાં યોજાશે.
- સ્પર્ધામાં 650 ખેલાડીઓ ભાગ લેનાર છે.
- આ સ્પર્ધા દરમિયાન મેઘાલયની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી પણ કરવામાં આવશે.
