- તાજેતરમાં જ રાજ્યસભામાં ખાલી પડેલ 13 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ 4 બેઠક જીતીને આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
- આ બેઠકો જીત્યા બાદ ભાજપની રાજ્યસભામાં 101 બેઠક થઇ છે.
- અગાઉ 1990માં રાજ્યસભાની ચુંટણીમાં કોગ્રેસના સદસ્યોની સંખ્યા 108માંથી ઘટીને 99 થઇ હતી ત્યારબાદ ભાજપનો 32 વર્ષ બાદ આ નવો રેકોર્ડ છે.
