- આ પ્રસ્તાવ પંજાબની બહુમત ધરાવતી આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા પસાર કરાયો છે.
- આ પ્રસ્તાવને ભારતીય જનતા પાર્ટી સિવાયના તમામ પક્ષોએ ટેકો આપ્યો છે.
- ચંડીગઢ કેન્દ્રશાસિત પ્રદેશની સ્થાપના 1 નવેમ્બર, 1966ના રોજ કરવામાં આવી છે જેના એડમિનિસ્ટ્રેટર હાલ બનવારીલાલ પુરોહિત છે.
