ગુજરાત હાઇકોર્ટના ચુકાદા QR કોડથી મેળવી શકાશે.

  • ગુજરાત હાઇકોર્ટ દ્વારા 14 જુલાઈથી તેના તમામ હુકમ અને ચુકાદા QR કોડ સ્કેન કરી મળી શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
  • કોર્ટના દરેક હુકમ પર ન્યુટ્રલ સાઇટેશન નામથી કોડ મૂકવામાં આવશે.
  • ન્યુટ્રલ સાઇટેશન કોડના સિંગલ જજ, ડિવિઝન બેન્ચ અને લાર્જર બેન્ચ એમત્રણ પ્રકારના QR કોડ રહેશે.
  • આ તમામ QR કોડને ઈમેલ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવશે.
Judgments of Gujarat High Court can be obtained by QR code.

Post a Comment

Previous Post Next Post