HomeCurrent Affairs યુક્રેનની લ્યુડમીલા કિચેનોક અને ક્રોએશિયાના મેટ પેવિકની જોડીએ વિમ્બલ્ડન મિક્સ ડબલ્સ ટાઇટલ જીત્યું. byTeam RIJADEJA.com -July 15, 2023 0 તેઓએ ફાઇનલમાં બેલ્જિયમના જોરાન વ્લિગેન અને ચીનના ઝુ યીફાનને 6-4 6-7(9) 6-3થી પરાજય આપી આ ટાઇટલ મેળવ્યું.મેટ પેવિક અગાઉ પાંચ ગ્રાન્ડ સ્લેમ ડબલ્સ ટાઇટલ જેમાં ત્રણ મેન્સ ડબલ્સ અને 2 મિક્સ ડબલ્સ જીતી ચૂક્યો છે આ તેનું છઠ્ઠું ડબલ્સ ટાઇટલ છે. Tags: Current Affairs Gujarati Sports Facebook Twitter