એશિયન એથલેટિક્સ 2023માં ભારતે અલગ અલગ ઇવેન્ટમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ જીત્યા.

  • રાજેશ રમેશ, ઐશ્વર્યા કૈલાશ મિશ્રા, અમોજ જેકબ અને સુભા વેંકટેશનની ભારતીય મિક્સ ટીમે 4x400m ઇવેન્ટમાં ગોલ્ડ મેળવ્યો.
  • ભારતના મુરલી શ્રીશંકરે મેન્સ લોંગ જમ્પ ઇવેન્ટમાં 8.37mના જમ્પ સાથેસિલ્વર મેડલ જીત્યો.આ સાથે તે પેરિસ 2024 ઓલિમ્પિક માટે ક્વોલિફાય પણ થયો.
  • ભારતીય એથ્લેટ અનિલ સર્વેશ કુશારે મેન્સ હાઈજમ્પ અને સ્વપ્ના બર્મને વિમેન્સ હેપ્ટાથલોન ઈવેન્ટ્સમાં સિલ્વર મેડલ મેળવ્યો.
  • તમિલરાસન સંતોષ કુમારે મેન્સ 400 મીટર હર્ડલ્સ રેસમાં શ્રેષ્ઠ બેગનો એવોર્ડ મેળવ્યો.   
  • આમ ભારતે એશિયન એથલેટિક્સ 2023માં ચોથા દિવસે એક ગોલ્ડ, ત્રણ સિલ્વર અને એક બ્રોન્ઝ કુલ પાંચ મેડલ સાથે એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023માં કુલ 6 ગોલ્ડ, ચાર સિલ્વર અને ચાર બ્રોન્ઝ સાથે 14 મેડલ મેળવ્યા.
Indian contingent won 27 medals at 25th Asian Athletics Championship 2023

Post a Comment

Previous Post Next Post