ઇગા સ્વાઇટેકે પ્રથમ WTA ટાઇટલ જીત્યું.

  • પોલેન્ડની ખેલાડીએ પોતાના જ દેશ પોલેન્ડના  વોર્સોમાં આયોજિત ટેનિસ ટૂર્નામેન્ટમાં જર્મનીની લૌરા સિગેમન્ડને માત્ર 68 મિનિટમાં અવિશ્વસનીય 6-0, 6-1થી પરાજય આપ્યો.
  • ઇગા સ્વાઇટેકે આ વર્ષનું તેણીનું ચોથું WTA ટાઇટલ અને પોતાના જ દેશમાં પ્રથમ ટાઇટલ મેળવ્યું.
  • તેણીએ 2020, 2022 અને 2023માં ફ્રેન્ચ ઓપન તેમજ 2022માં યુએસ ઓપન જીતીને ચાર વખત ટેનિસ સિંગલ્સ જીત્યા છે.
  • આ સાથે મુખ્ય સિંગલ્સ ટાઇટલ હાંસલ કરનાર પોલેન્ડની પ્રથમ ખેલાડી પણ બની.
  • WTA પોલેન્ડ ઓપન એ એક ટેનિસ ટુર્નામેન્ટ છે જે વોર્સો, પોલેન્ડમાં આયોજિત કરવામાં આવી હતી અને પ્રથમવાર 2021માં યોજાઈ હતી. 
  • WTA ની સ્થાપના બિલી જીન કિંગ દ્વારા 1973 માં કરવામાં આવી હતી.
  • આશરે 85 દેશોનું પ્રતિનિધિત્વ કરતા 1650 થી વધુ ખેલાડીઓના સભ્યપદ સાથે, WTA ટૂર દ્વારા પ્રતિષ્ઠિત ચાર ગ્રાન્ડ સ્લેમ સહિત 50 થી વધુ ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવે છે આ ઇવેન્ટ્સ છ ખંડો અને લગભગ 30 દેશો અને પ્રદેશોમાં આયોજિત કરવામાં આવે છે.
Iga Swiatek won her first WTA title.

Post a Comment

Previous Post Next Post