- ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા EKVI એર ટ્રેનિંગ ઓર્ગેનાઈઝેશન પ્રા.લિને તમિલનાડુના સાલેમ એરપોર્ટ પર FTO સ્થાપવાની મંજૂરી આપવામાં આવી.
- આ સાથે સમગ્ર તમિલનાડુ રાજ્યમાં તે એકમાત્ર ઉડાન પ્રશિક્ષણ સંસ્થા અને દેશની આ 36મી ફ્લાઈંગ ટ્રેનિંગ સંસ્થા બનશે જેને DGCA દ્વારા મંજૂરી આપવામાં આવી હોય.