- 25મી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023 કોન્ટિનેંટલ ગવર્નિંગ બોડીની 50મી વર્ષગાંઠ પર તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
- હનુમાનજી ઝડપ, શક્તિ, હિંમત, અડગતા અને બુદ્ધિ સહિતની ઘણી અસાધારણ ક્ષમતાઓના પ્રતિક હોવાથી તેઓને માસ્કોટ બનાવવામાં આવ્યા.
- એથ્લેટિક્સ ચેમ્પિયનશીપનો લોગો રમતોમાં ભાગ લેનાર એથ્લેટ્સની કૌશલ્ય, ટીમ વર્ક, એથ્લેટિકિઝમ, સમર્પણ અને ખેલદિલી દર્શાવે છે.