- આ વિધિ જહાજ નિર્માણ માટેની 2000 વર્ષ જૂની પદ્ધતિ છે જેને 'પ્રાચીન સિલાઇ વાળી વિધિ' તરીકે પણ ઓળખવામાં આવે છે.
- આ કરારનો ઉદેશ્ય લુપ્ત થતી આ કલાને પુનર્જીવિત કરવાનો છે.
- આ કલામાં ખીલાઓનો ઉપયોગ કરવાને બદલે લાકડાના તખ્તાઓને એકસાથે સિલાઇ કરીને તેને લચીલું બનાવવામાં આવે છે.
- હાલમાં પણ ભારતના અમુક ક્ષેત્રોમાં માછલી પકડવા માટે આ પ્રકારની નૌકાઓનો ઉપયોગ થાય છે.