- આ સમ્માનમાં તિબર ઘાટી પર મૃત્યું પામેલ નાઇક યશવંત ઘાડગેની યાદમાં "વી. સી. યશવંત ઘાડગે સનડાયલ મેમોરિયલ" નું અનાવરણ કરાયું.
- બીજા વિશ્વયુદ્ધમાં ભારતની ચોથી, આઠમી અને 10મી ડિવિઝનના 50,000થી વધુ સૈનિકો શામેલ હતા.
- ઇટલીમાં બીજા વિશ્વયુદ્ધમાં ભારતના 5,782 સૈનિકોએ પોતાનું બલિદાન આપ્યું હતું તેમજ ઇટલીમાં અપાયેલ 20 વિક્ટોરિયા ક્રોસમાંથી છ ભારતીય સૈનિકોએ જીત્યા હતા.