ભારત અને UAE વચ્ચે બેંકિંગ ક્ષેત્રે બે મહત્વપૂર્ણ MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.

  • ભારતીય રિઝર્વ બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ યુનાઇટેડ આરબ અમીરાત (CBUAE) એ UAE ના Instant Payment Platform (IPP) સાથે ક્રોસ બોર્ડર ટ્રાન્ઝેક્શન અને પેમેન્ટ સિસ્ટમ UPI ના ઇન્ટરકનેક્શન માટે સ્થાનિક ચલણને પ્રોત્સાહન આપવા માટે બે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા.
  • પ્રથમ કરાર બે કેન્દ્રીય બેંકોની ચુકવણી અને મેસેજિંગ સિસ્ટમ્સ વચ્ચેના સહકાર માટે છે જેમાં ભારતની ઇન્સ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમનું એકીકરણ સામેલ છે UAE ના ઇન્સ્ટન્ટ પેમેન્ટ પ્લેટફોર્મ સાથે UPI અને ભારતીય RuPay કાર્ડ સ્વિચ અને UAE કાર્ડ સ્વિચનું એકીકરણનો સમાવેશ થાય છે. જેનો બંને દેશો વચ્ચે સીમલેસ અને કાર્યક્ષમ ક્રોસ બોર્ડર મની ટ્રાન્સફર, કાર્ડ વ્યવહારો અને નાણાકીય સંદેશાવ્યવહારની સુવિધા આપવાનો છે.
  • બીજો MoU ક્રોસ બોર્ડર વ્યવહારો માટે સ્થાનિક કરન્સી એટલે કે ભારતીય રૂપિયો અને યુએઈ દિરહામના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે છે જેમાં સ્થાનિક ચલણ સેટલમેન્ટ સિસ્ટમ નિકાસકારો અને આયાતકારોને તેમના સંબંધિત હોમ કરન્સીમાં ઇનવોઇસ અને વ્યવહાર કરવામાં મદદ કરવામાં આવશે જેનાથી રૂપિયા અને દિરહામ ફોરેક્સ માર્કેટને વેગ મળશે.
India and UAE sign MoU in banking and education sectors

Post a Comment

Previous Post Next Post