- તેને મેન્સ ટ્રેપ સ્પર્ધામાં 34 પોઇન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો જે આ ચેમ્પિયનશિપમાં ભારતનો એક માત્ર મેડલ છે.
- આ મેડલ તેનો બીજો વ્યક્તિગત ISSF વર્લ્ડ કપ મેડલ પણ છે અગાઉ માર્ચની શરૂઆતમાં દોહામાં બ્રોન્ઝ જીત્યો હતો.
- ઇટાલીમાં યોજાયેલ ISSF શોટગન વર્લ્ડ કપ એ પેરિસ 2024 ઓલિમ્પિક માટે ક્વોલિફાઇંગ ઇવેન્ટ હતી.