- તેઓને આ ડીગ્રી 102 વર્ષના વયે આપવામાં આવી.
- પ્રથમવાર વર્ષ 1941માં તેમની સામ્યવાદી પ્રવૃત્તિઓને કારણે બ્રિટિશ સરકાર દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી અને 15 ઓગસ્ટ, 1947ના રોજ દેશ આઝાદ થયો તેના 12 કલાક પહેલા જ તેને મુક્ત કરવામાં આવ્યા હતા.
- તેઓ તમિલનાડુની કમ્યુનિસ્ટ પાર્ટીના રાજ્ય સચિવ હતા અને વર્ષ 1967, 1977 અને 1980માં રાજ્ય વિધાનસભામાં ચૂંટાયા હતા.
- તેઓને અગાઉ વર્ષ 2021માં તમિલનાડુના સર્વોચ્ચ પુરસ્કાર, 'થાગાસલ તમિલ' એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા ત્યારે તેઓ 100 વર્ષના થયા હતા.
- તે એવોર્ડમાં પ્રશસ્તિ પત્ર અને રૂ. 10 લાખની રકમ મળી હતી જે તેઓએ રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન કરી હતી.