ભારતના સુમિત નાગલે ટેમ્પેરે ટેનિસ ઓપન 2023ની ફાઈનલમાં જીત મેળવી.

  • તેણે ફિનલેન્ડમાં આયોજિત ATP ચેલેન્જર ટુર્નામેન્ટમાં ચેક રિપબ્લિકના ડાલિબોર સ્વરસીનાને 6-4, 7-5થી હરાવીને મેન્સ સિંગલ ટાઇટલ જીત્યું.
  • આ ટાઇટલ તેનું ચોથું ATP ચેલેન્જર ટૂર ટાઇટલ છે અને આ વર્ષની તેની બીજો એટીપી ચેલેન્જર ઈવેન્ટ વિજય છે. 
  • અન્ય બે ATP ચેલેન્જર જીતમાં અનુક્રમે 2019 અને 2017માં બ્યુનોસ આયર્સ અને બેંગલુરુ ચેલેન્જર્સનો સમાવેશ થાય છે.
  • રોમમાં એપ્રિલની જીત અને ટેમ્પેરમાં રવિવારની જીત બાદ, સુમિત નાગલ યુરોપની ધરતી પર બે ATP ચેલેન્જર ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય ટેનિસ ખેલાડી પણ બન્યો.
India's Sumit Nagal wins the final of the Tampere Tennis Open 2023.

Post a Comment

Previous Post Next Post