ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી 500 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર વિશ્વના 10માં ક્રિકેટર બન્યા.

  • તેણે પોર્ટ ઓફ સ્પેનના ક્વીન્સ પાર્ક ઓવલ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામેની ભારતની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ દરમિયાન આ સિદ્ધિ હાંસલ કરી હતી.
  • આ સિદ્ધિ સાથે તે ચાર ભારતીય ક્રિકેટરમાં જોડાયો જેમાં સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને એમએસ ધોનીનો સમાવેશ થાય છે.
  • કોહલીએ કારકિર્દીમાં  274 ODI, 115 T20I અને 111 ટેસ્ટ મેચનો સમાવેશ થાય છે. 
  • 664 મેચો સાથે સચિન તેંડુલકર એશિયાઈ બેટ્સમેનોની યાદીમાં ટોચ પર છે.  
  • શ્રીલંકાના મહેલા જયવર્દને 600 થી વધુ આંતરરાષ્ટ્રીય દેખાવ કરનાર એકમાત્ર આંતરરાષ્ટ્રીય ખેલાડી છે.
Virat Kohli becomes 10th cricketer to make 500 international appearances

Post a Comment

Previous Post Next Post