હિમંત બિસ્વા શર્મા 2025 સુધી ચાર વર્ષ માટે BWF પરિષદમાં ચૂંટાયા.

  • તેઓ ભારતીય બેડમિન્ટન સંઘ (BAI)ના અધ્યક્ષ છે તેમજ હાલમાં જ આસામના મુખ્યમંત્રી તરીકે ચૂંટાઇ આવ્યા છે. 
  • તેઓ બેડમિન્ટન એશિયાના પણ ઉપાધ્યક્ષ છે જેઓને આ ચૂંટણીમાં 236 મત મળ્યા હતા. 
  • આ ચૂંટણીમાં 20 જગ્યાઓ માટે કુલ 31 સદસ્યો રેસમાં હતા.
Hemant Biswa Sarma bwf



Post a Comment

Previous Post Next Post