- અગાઉ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સારવાર દરમિયાન આ એન્ટિબોડી કોકટેલ તેઓને અપાઇ હતી.
- તેઓને મેદાંતા હોસ્પિટલમાં 30 મિનિટ સુધી આ દવાઓ નસ દ્વારા અપાઇ હતી.
- આ કોકટેલ Casirivimab અને Imdevimab દવાઓથી તૈયાર થયેલુ છે જેના ડોઝની કિંમત લગભગ 59,750 રુપિયા જેટલી છે.