રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મળનારા સાપોની યાદીમાં આઠ નવી પ્રજાતિઓને જોડવામાં આવી.

  • આ સાથે જ રાજધાની ક્ષેત્રમાં મળનારા સાંપોની સંખ્યા 23 થઇ ગઇ છે. 
  • આ માટે "Fauna of Delhi" પુસ્તકમાં 1997માં દર્શાવાયેલ યાદીને અપડેટ કરવામાં આવી છે જેનો ઉપયોગ દિલ્હીમાં જીવોની પ્રજાતિઓની માહિતી મેળવવાનો છે. 
  • હાલમાં થયેલ અધ્યયન મુજબ આ યાદીમાં 23 પ્રજાતિઓ અને 329 સાંપોને સામેલ કરાયા છે. 
  • નવી પ્રજાતિઓમાં bronzeback tree snake, common trinket snake, common cat snake, barred wolf snake, common kukri, streaked kukri, common sandboa and saw-scaled પ્રજાતિઓનો સમાવેશ થાય છે.
Fuana of Delhi



Post a Comment

Previous Post Next Post