- તેઓ ચીનના રાષ્ટ્રીય ચોખા અનુસંધાન સંસ્થાના મહાનિદેશક હતા.
- તેઓએ 1973માં ઊચ્ચ ઉત્પાદન આપનાર ધાનની સંકર પ્રજાતિ વિકસિત કરી હતી જેની ચીનમાં મોટા પાયે ખેતી થઇ હતી અને ચોખાનું ઉત્પાદન વધ્યું હતું.
- સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા Food and Agriculture Organization (FAO) એ ભારતના કૃષિ વિકાસમાં મદદ માટે પણ તેઓને આમંત્રિત કર્યા હતા જેથી ભારતમાં અનાજના અભાવને દૂર કરી શકાય, આ આમંત્રણનો તેઓએ સહર્ષ સ્વીકાર કર્યો હતો.
- આ યાત્રા દરમિયાન તેઓએ ભારતીય લોકોને કૃષિની અનેક પુસ્તકો આપી હતી તેમજ ચીનના સુપર ધાનના બીજ પણ ભારતને આપ્યા હતા.
