2021નું પ્રથમ પૂર્ણ ચંદ્રગ્રહણ સાથે સુપરમૂન અને બ્લડમૂનની ઘટના બની.

  • ભારતમાં આ ચંદ્રગ્રહણ પૂર્વોત્તરમાં અમૂક જગ્યાએ આંશિક દેખાયું હતું. 
  • 6 વર્ષ બાદ એવો સંયોગ બન્યો હતો કે બ્લડમૂન અને સુપરમૂન એકસાથેય દેખાયા હોય. 
  • જ્યારે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય ત્યારે 7% વધુ મોટો અને 14% વધુ ચમકદાર દેખાય છે જે ઘટનાને સુપરમૂન કહે છે. 
  • વિશ્વના અમુક ભાગમાં તે ક્યારેક લાલ રંગનો દેખાય છે ત્યારે તેને બ્લડમૂન કહે છે.
Lunar Eclipse 2021


Post a Comment

Previous Post Next Post