કેન્દ્ર સરકાર દ્વારા લેપટોપ, ટેબલેટ અને ઓલ-ઈન-વન પર્સનલ કોમ્પ્યુટરની આયાત પર લાદવામાં આવેલા પ્રતિબંધને મુલતવી રાખવામા આવ્યો.
byTeam RIJADEJA.com-
0
તહેવારોનો સમય હોવાથી પ્રતિબંધના કારણે ભાવ વધારો થવાની સંભાવના અને બ્લેક માર્કેટિંગ જેવી ઉદ્યોગની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને પ્રતિબંધ 1 નવેમ્બર, 2023થી લાગુ કરવામાં આવશે.