ચીન સરકાર દ્વારા 25 કે તેથી ઓછી વયના યુગલને લગ્ન માટે ઈનામ જાહેર કરવામાં આવ્યું.

  • ચીન સરકાર દ્વારા ઘટતા જન્મદરને ધ્યાને લઇને આ નિર્ણય લેવામાં આવ્યો.
  • ચીનમાં વર્ષ 2022માં જન્મદર ઘટીને 1.09એ પહોંચ્યો.
  • બાળકો થઇ સકે તેવી ઉંમરમાં લગ્ન કરનાર જે માટે 25 કે તેથી ઓછી ઉંમર નિયત કરવા આવી છે જે માટે ઈનામ તરીકે યુગલને 1000 યુઆન એટલે કે આશરે સાડા અગિયાર હજાર રૂપિયા આપવા આવશે.
  • ઉલ્લેખનીય છે કે ચીનમાં લગ્ન માટે કાયદાકીય પુરુષની ઉંમર 22 અને સ્ત્રીની ઉંમર 20 વર્ષની નિર્ધારિત છે.
The Chinese government announced a reward for marriage to couples aged 25 and under.

Post a Comment

Previous Post Next Post