ગોવાના રાજ્યપાલ દ્વારા 37મી નેશનલ ગેમ્સ માટે 'મશાલ' લોન્ચ કરવામાં આવી.

  • આ મશાલ લોન્ચમાં મશાલ સાથે નેશનલ ગેમ્સનું ગીત (થીમ ગીત)અનાવરણ કરવામાં આવ્યું જેમાં અમિતાભ બચ્ચનનો અવાજ છે.
  • ઉપરાંત આ સમારોહ દરમિયાન નેશનલ ગેમ્સ માટે વિશેષ રીતે તૈયાર કરાયેલી વેબસાઈટ લોન્ચ કરવામાં આવી.
  • આ મશાલ, ગોવા અને અન્ય વિવિધ રાજ્યોમાંથી ચાર દિવસના સમયગાળા માટે પસાર કરવામાં આવશે અને રાષ્ટ્રીય રમતો માટે ઉત્સાહ વધારશે અને રાજ્યના ગ્રામીણ વિસ્તારોને આ ભવ્ય ઉજવણીમાં ભાગ લેવા પ્રોત્સાહન આપશે.
Goa Governor launches ‘Mashal’ for 37th National Games

Post a Comment

Previous Post Next Post