'Economic Freedom Index-આર્થિક સ્વતંત્રતા સૂચકાંક'માં ભારત 87માં ક્રમ રહ્યું.

  • 'વિશ્વની આર્થિક સ્વતંત્રતા: 2021'ની આ યાદી દિલ્હી સ્થિત થિંક ટેન્ક સેન્ટર ફોર સિવિલ સોસાયટી અને કેનેડાની ફ્રેઝર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સયુંકત રીતે તૈયાર કરવામાં આવી જેમા 165 દેશનો સમાવેશ કરવામાં આવ્યો છે. 
  • ગત વર્ષની રેન્કિંગમાં ભારત 86માં સ્થાને હતું.
  • વર્ષ 1980 થી અત્યાર સુધી, ભારતનું રેટિંગ 4.90 થી 6.62 સુધી ઘણું વધ્યું છે.
India slips to 87th out of 165 countries on economic freedom index

Post a Comment

Previous Post Next Post