ભારત Global Innovation Index 2023મા 40મા ક્રમે રહ્યું.

  • World Intellectual Property Organisation (WIPO) દ્વારા પ્રકાશિત Global Innovation Index (GII) 2023 રેન્કિંગમાં ભારતે 132 અર્થતંત્રોમાંથી 40મો ક્રમ મેળવ્યો છે. 
  • ભારત વર્ષ 2015માં 81મા સ્થાનેથી વધીને 2023માં 40મા સ્થાને પહોચ્યું છે.
  • આ વર્ષે નીતિ આયોગની ઇન્ડસ્ટ્રી બોડી Confederation of Indian Industry (CII) દ્વારા WIPO સાથે ભાગીદારીમાં 29 સપ્ટેમ્બર, 2023 ના રોજ GII 2023 ના ભારતમાં લોન્ચનું આયોજન કરવામાં આવ્યું છે.
  • આ યાદીમાં પ્રથમ ક્રમે સ્વિટ્ઝરલેન્ડ, બીજા ક્રમે સ્વીડન અને ત્રીજા ક્રમે અમેરિકા છે.
India ranks 40th in Global Innovation Index 2023.

Post a Comment

Previous Post Next Post